Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 5:8 - કોલી નવો કરાર

8 ઈ જોયને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કીધુ કે, “ઓ પરભુ, મારી પાહેથી આઘો જા, કેમ કે, હું પાપી છું”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 5:8
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચેલાઓએ ઈ હાંભળીને મોઢા ભરાયને ઉંધા પડયા, ને બોવ જ બીય ગયા.


તેઓએ ઘરમાં જયને બાળકને એની માં મરિયમની પાહે જોયો, પગમાં પડીને એનું ભજન કરયુ, પછી તેઓએ પોત પોતાની ઝોળીઓ ખોલીને, એણે હોનું, લોબાન અને બોળનો સડાવો કરયો,


જમાદારે જવાબ દીધો કે, ઓ પરભુ, તું મારા ઘરમાં આવ, એવો હું લાયક નથી. પણ તું ખાલી મોઢાથી શબ્દ બોલી દે તોય, મારો સેવક હાજો થય જાહે.


ઈ હાટુ તેઓના પોતાના સાથીદારો કે, જેઓ બીજી હોડીમાં હતાં, તેઓને ઈશારો કરીને બોલાવ્યા; જેથી તેઓ આવીને મદદ કરે, અને તેઓએ આવીને હોડી આખી ભરી, જેથી હોડી ડૂબવા લાગી.


કેમ કે માછલીઓનો જે ઢગલો પકડાયો હતો, એનાથી એને અને એના સાથીયોને નવાય લાગી,


જઈ મરિયમ જ્યાં ઈસુ હતો ન્યા પાહે આવીને એને જોયને જ ઈ એના પગમાં પડી ગય અને કીધું કે, “પરભુ, જો તુ આયા હોત તો મારો ભાઈ મરત નય.”


કેમ કે, હજી આપડે આભલામાં જાખું-જાખું જોયી છયી, પણ તઈ નજરો નજર જોહું; હજી હું ઓછુ જાણું છું, પણ તયી જેમ પરમેશ્વર મને જાણે છે એમ હું પુરે પુરૂ જાણય.


જઈ મે એને જોયો, તો હું તરત એના પગમા પડી ગયો અને હું એક મરેલા માણસની જેમ થય ગયો, પણ એણે મારી ઉપર પોતાનો જમણો હાથ રાખીને આ કીધુ કે, “બી મા, હું પેલો છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી અને હું જ છેલ્લો છું; જે બધીય વસ્તુઓનો અંત કરી દેય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ