Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 5:4 - કોલી નવો કરાર

4 જઈ ઈ લોકોને શિક્ષણ આપી રયો, તો સિમોનને કીધું કે, “હોડી ઊંડા પાણીમાં લય જા, અને માછલીઓ પકડવા હાટુ તારી જાળ નાખ.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 5:4
3 ပူးပေါင်းရင်းမြစ်များ  

તો પણ આપણે તેઓને ઠોકર ના ખવડાવીએ, ઈ હાટુ તું દરિયા કિનારે જા, ચારો નાખ. જે માછલી પેલી પકડાય જઈ તું એનુ મોઢું ઉઘાડય તઈ એમાંથી એને સ્યાર દિવસ કમાય એટલી મજુરીના રૂપીયા મળશે, ઈ લયને મારી અને તારી હાટુ તેઓને આપ.


સિમોને ઈસુને જવાબ દીધો કે, “સ્વામી, અમે આખી રાત મેનત કરી, પણ કાય પકડાયુ નય; તો પણ તારા કેવાથી હું જાળ નાખય.”


ઈસુએ તેઓને કીધું કે, “હોડીની જમણી બાજુ જાળ નાખો, તો તમને કાક મળશે.” તઈ તેઓએ જાળ નાખી, અને એટલી બધીય માછલી આવી ગય કે, ઈ જાળને ખેસી નો હક્યાં.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ