39 અને જુનો દ્રાક્ષારસ પીધા પછી કોય નવો દ્રાક્ષારસ પીવા માંગતું નથી કેમ કે, ઈ કેય છે જુનો વધારે હારો છે.”
જે કોય ન્યાયધીશની હામે તારો કોટ લેવા હાટુ દાવો કરે, તો એને તારો અંગરખો લેવા દે.
પણ નવો દ્રાક્ષારસ નવી સામડાની થેલીમાં જ ભરવો જોયી.
એક વિશ્રામવારનાં દિવસે ઈસુ અને એના ચેલાઓ ખેતરમાં થયને જાતા હતા, તઈ એના ચેલાઓ ડુંડીયું તોડી-તોડીને અને હાથેથી મહળીને ખાતા જાતા હતા.
આ બધાય વિષે તેઓના વિશ્વાસની હારી સાક્ષી આપવામાં આવી હતી પણ તેઓને મહાન વચનનું ફળ મળ્યું નય.