Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 5:3 - કોલી નવો કરાર

3 તઈ ઈસુ ઈ હોડી જે સિમોનની હતી, એની ઉપર સડયો, અને એણે ન્યાથી થોડાક આઘે લય જાવા હાટુ એને કીધુ, ઈસુએ એમા બેહીને લોકોને શિક્ષણ આપ્યું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 5:3
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

એક દિવસ જઈ ઈસુ ગાલીલ દરિયાના કાઠે હાલતોતો, તઈ એણે બે ભાઈઓને જોયા, એટલે કે સિમોન કે જે પિતર કેવાય છે, અને એનો નાનો ભાઈ આંદ્રિયાને દરિયામાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછલીઓ પકડનારા હતા.


ઈ દિવસે એણે ઘણાય લોકોને હાજા કરયા, જેથી ઘણાય માંદા લોકો એને અડવા હારું એની સ્યારેય બાજુ ટોળા વળ્યા હતા.


ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “મારે બેહવા હાટુ એક નાની હોડી લીયાવો, જેથી લોકો મારી પાહે ગડદીનો કરી હકે.”


એણે તળાવને કાઠે પડેલી બે હોડી જોય અને ખારવા એમાંથી ઉતરીને માછલી પકડવાની જાળો ધોય રયા હતા.


બીજા દિવસે હવારે ઈ પાછા મંદિરના ફળીયામાં ગયો, અને ધણાય લોકો એની પાહે આવ્યા, અને ઈ બેહીને તેઓને શિક્ષણ દેવા લાગ્યો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ