38 ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાએથી નીકળીને સિમોનના ઘરમાં ગયો, ન્યા સિમોનની હાહુને ખુબજ તાવ આવતો હતો, અને એની બાજુમાં સિમોને ઈસુને વિનવણી કરી.
પણ ઈસુએ કોય જવાબ આપ્યો નય, અને એના ચેલાઓએ આવીને એનાથી વિનવણી કરી કે, “એને વિદાય કર; કેમ કે, ઈ આપડી વાહે રાડુ પાડતી આવે છે.”
તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
પણ હું જાણું છું કે, તુ હજી પણ પરમેશ્વરથી માંગય, તો ઈ તને આપશે.”
જેથી બેનોએ એને ખબર મોકલી કે, પરભુ, જેની ઉપર તમે પ્રેમ રાખો છો, ઈ લાજરસ માંદો છે.
કેમ કે, બીજા ગમાડેલા ચેલા અને પરભુના ભાઈઓ અને પિતર વિશ્વાસી બાયુને પોતાની હારે લય જાય છે જઈ તેઓ યાત્રા કરે છે, તો મારી પાહે પણ ઈ જ અધિકાર છે.