30 પણ ઈસુ તેઓની વચમાંથી નીકળીને હાલ્યો ગયો.
ઈ પછી ઈસુ ગાલીલના કપરનાહૂમ શહેરમાં ગયો, અને બીજા વિશ્રામવારે લોકોને શિક્ષણ આપતો હતો.
તઈ તેઓએ ફરીથી એને પકડવાની કોશિશ કરી, પણ ઈ તેઓથી છેટો વયો ગયો.
તઈ તેઓએ ઈસુને મારવા હાટુ પાણો હાથમાં લીધો, પણ ઈ હતાઈને મંદિરથી નીકળી ગયો.
હવારમાં જેલખાનાના સિપાયોમા ધોડા-ધોડ થય ગય કે, પિતર ક્યા ગયો?