24 એણે કીધું કે, હું તમને પાકું કવ છું કે, કોય આગમભાખનારાને પોતાના દેશમાં માન આપતું નથી.
તેઓએ એની લીધે ઠોકર ખાધી, પણ ઈસુએ તેઓને કીધુ કે, “આગમભાખીયા પોતાના દેશમાં અને પોતાના ઘર સિવાય બીજે ક્યાક માન વગરનો નથી.”
ઘણાય બધાય લોકોએ ઈસુનો સંદેશો હાંભળીને એની ઉપર વિશ્વાસ કરયો.
કેમ કે, ઈસુએ પોતે જ કીધું છે કે, આગમભાખનારાને પોતાના દેશમાં કાય માન મળતું નથી.
હું તો યહુદી છું, મારો જનમ કિલીકિયા પરદેશના, તાર્સસ શહેરમાં થયો, પણ આ નગરમાં ગમાલીએલની પાહે બેહાડીને ભણાવવામાં આવ્યો, અને બાપ દાદાના નિયમોને હારી રીતે શિખવાડવામાં આવ્યા, અને પરમેશ્વર હાટુ એવું મન લગાડુ હતુ, જેવા કે તમે આજે છો.