Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 4:16 - કોલી નવો કરાર

16 અને ઈસુ નાઝરેથમાં આવ્યો; જ્યાં એનુ પાલન પોષણ કરવામા આવ્યું હતું; અને પોતાની રીત પરમાણે વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને ઈ શાસ્ત્રમાંથી વાસવા હારું ઉભો થયો,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 4:16
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈ નાઝરેથ નગરમાં જયને રયો, જેથી આગમભાખીયાઓનુ વચન પુરૂ થય હકે કે, ઈ નાઝારી કેવાહે.


પરભુનાં નિયમશાસ્ત્ર પરમાણે બધુય કરી નાખ્યુ ઈ પછી તેઓ યુસુફ અને મરિયમ ગાલીલ પરદેશમા પોતાના શહેર નાઝરેથમાં પાછા ગયા.


જઈ ઈસુ બાર વરહનો હતો, તઈ તેઓ તેવાર હાટુ યરુશાલેમ શહેરમાં પાછા ગયા, જેમ તેઓ કરતાં હતા.


તઈ ઈસુ તેઓની હારે ગયો અને નાઝરેથ આવીને ઈ તેઓની આધીન રયો; અને એની માંએ ઈ બધીય વાતો એના હૃદયમાં રાખી.


અને ઈ એના જ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતો રયો, અને બધાય એને માન આપતા હતા.


યશાયા આગમભાખીયાની સોપડી એને આપવામાં આવી, અને એણે સોપડી ઉઘાડીને, આ ભાગ કાઢયો જ્યાં ઈ લખેલુ હતું:


તઈ ઈ બધાયને કેવા લાગ્યો કે, “આજે આ શાસ્ત્રમા લખેલુ વચન તમારી હામે પુરું થયુ છે.”


ઈસુએ તેઓને કીધું કે, “તમે મને હાસુ ક્યો છો કે, વૈદ તુ પોતાને હાજો કર! જે જે કામો ઈ કપરનાહૂમમાં કરેલા ઈ વિષે અમે હાંભળ્યું છે, એવા કામ આયા તારા પોતાના વતનમાં પણ કર.”


ઈસુએ એને જવાબ દીધો કે, “મે બધાયની હામે જાહેરમાં સવાલ કરયો, મે મંદિરમાં અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જ્યાં બધાય યહુદી લોકો ભેગા થયા કરતાં હતાં, સદાય શિક્ષણ આપ્યુ અને ખાનગીમાં કાય નથી કીધું.


અને પાઉલ પોતાની રીત પરમાણે એની પાહે ગયો, અને ત્રણ આરામના દિવસ હુધી શાસ્ત્ર પરમાણે એની હારે વાદ-વિવાદ કરયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ