14 પછી ઈસુ પવિત્ર આત્માના પરાક્રમથી ભરેલો, ગાલીલ જિલ્લામાં પાછો આવ્યો; અને એની સરસા આજુ બાજુના બધાય દેશોમાં ફેલાય ગય.
જઈ એણે હાંભળ્યું કે, યોહાનને જેલખાનામાં નાખી દીધો, તઈ ઈસુ ગાલીલ જિલ્લામાં વયો ગયો.
ઈ વાતની સરસા આખા દેશમાં ફેલાય ગય.
પણ તેઓએ બાર જાયને એણે આખા મલકમાં એના વખાણ ફેલાવી દીધા.
થોડાક વખત પછી જઈ રાજા હેરોદે યોહાનને જેલખાનામાં નાખી દીધો, તઈ ઈસુ ગાલીલ જિલ્લામાં વયો ગયો. અને ન્યા લોકોની વસે પરમેશ્વરની તરફથી હારા હમાસારનો પરચાર કરયો કે,
એની પછી ઈસુએ જે કરયુ હતું એના વિષે લોકોએ બીજાઓને કેવાનું સાલું રાખ્યું, અને જલ્દીથી આખાય ગાલીલ જિલ્લાના લોકોએ એના વિષે હાંભળી લીધું.
તઈ શેતાન બધાય પરીક્ષણ પુરા કરીને ઘડીકવાર હાટુ એની પાહેથી વયો ગયો.
સ્યારેય બાજુ બધીય જગ્યાએ એના નામની સરસા થાવા મંડી.
ઈ બે દિવસો પછી ઈસુ ન્યાંથી ગાલીલ જિલ્લામાં ગયો,
નાજરેથ નિવાસી ઈસુના વિષે આખાય યહુદીયા દેશમાં જે થયુ છે, એને તમે લોકો જાણો છો. ઈ બધુય ગાલીલ પરદેશમા શરુ થયુ, ઈ જળદીક્ષા પછી જેનો પરસાર યોહાને કરયો હતો.