12 ઈસુએ એને જવાબ આપ્યો કે, “શાસ્ત્રમાં ઈ હોતન લખેલુ છે કે, તું પરભુ તારા પરમેશ્વરની પરીક્ષા નો લે.”
ઈસુએ એને કીધુ કે, “શાસ્ત્રમાં ઈ હોતન લખેલુ છે કે, તું પરભુ, તારા પરમેશ્વરની પરીક્ષા નો લે.”
તઈ શેતાન બધાય પરીક્ષણ પુરા કરીને ઘડીકવાર હાટુ એની પાહેથી વયો ગયો.
અને આપડે મસીહને પારખવો જોયી નય; જેવું એનામાંથી કેટલાકે કરયુ, અને એરુના કવડવાથી તેઓ મરી ગ્યા.