Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 3:8 - કોલી નવો કરાર

8 ઈ હાટુ પસ્તાવો કરવાની લાયક ફળ લીયાવો, અને પોતપોતાના મનમાં એવું વિસારો કે, ઈબ્રાહિમ આપડો વડવો છે, કેમ કે, હું તમને કવ છું કે, પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ આ પાણામાંથી બાળકો પેદા કરી હકે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 3:8
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ હું તમને કવ છું કે, પરમેશ્વરનું રાજ્ય તમારી પાહેથી લય લેવાહે; અને જે જાતિના લોકો એના ફળ આપશે, તેઓને ઈ આપશે.


તો હાસો પસ્તાવો કરયો હોય ઈ રીતે રયો, અને પોતપોતાના મનમાં એવું નો વિસારો કે,


“ઈબ્રાહિમ આપડો વડવો છે,” કેમ કે, હું તમને કવ છું કે, આ પાણામાંથી પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ બાળકો પેદા કરી હકે છે.


જો પરમેશ્વર, ઘર માલિકે એનુ કમાડ, બંધ કરી દીધુ હોય, અને પછી તમે બારે રયને કમાડને ખખડાવો અને વિનવણી કરીને કયો કે, “હે પરભુ, અમારી હાટુ કમાડ ઉઘાડ. પણ ઈ તમને જવાબ આપશે કે, હું તમને ઓળખતો નથી, તમે ક્યાંથી આવો છો?”


પછી તમે કેવા લાગશો, “અમે તારી હારે ખાધું પીધું હતું, અને તમે અમારા શહેરની શેરીઓમાં શિક્ષણ આપ્યુ હતું.”


અને જો જેણે તને અને ઈ બેયને આમંત્રણ આપ્યુ હોય, ઈ આવીને તને કેય કે, આ મોટા માણસને જગ્યા આપો, અને તઈ તારે અપમાનિત થયને, બધાયથી છેલ્લી જગ્યાએ બેહવું પડે.


ઈસુએ જવાબ આપ્યો, “હું તમને કવ છું કે, જો મારા ઈ ચેલાઓ મૂંગા રેહે, તો પાણાઓ પણ મારી મહિમા કરવા હાટુ પોકારી ઉઠશે.”


તઈ ઈસુએ એને કીધુ કે, “આજે આ ઘરમાં તારણ આવ્યું છે, કેમ કે, જાખ્ખી પણ ઈબ્રાહિમના કુળનો છે.


યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો એકબીજાની હારે અંદરો અંદર સરસા કરવા લાગ્યા કે, “આ માણસ અભિમાની છે અને આવું કયને પરમેશ્વરની નિંદા કરે છે! આપડે બધાય જાણી છયી કે, પરમેશ્વર સિવાય બીજો કોય પણ પાપોની માફી આપી હક્તો નથી.”


તેઓએ ઈસુને જવાબ દીધો કે, “અમે તો ઈબ્રાહિમના પેઢીના છયી, અને ક્યારેય કોયની ગુલામીમાં નથી રેતા, તો પછી તુ કેમ કેય છે કે, તમે મુકત થય જાહો?”


તઓએ એને જવાબ દીધો કે, “અમારા વડવા તો ઈબ્રાહિમ છે,” ઈસુએ તેઓને કીધું કે, “જો તમે ઈબ્રાહિમની પેઢીના હોત, તો જે ઈબ્રાહિમ કરતો હતો, એની જેવા કામ કરત.


પેલા દમસ્કસ શહેરના, પાછો યરુશાલેમ શહેરના અને એના પછી યહુદીયા પરદેશના બધાય જગ્યાઓમાં રેનારા લોકોમા અને બિનયહુદી લોકોમા પરચાર કરયો કે, પસ્તાવો કરો અને પાપ કરવાનું બંધ કરીને પરમેશ્વર બાજુ વળો અને એવુ જીવન જીવીને સાબિત કરો કે તમે ખરાબ કામો કરવાનું મુકી દીધુ છે.


ઈ વચન કૃપાથી થાય, અને વચન બધાય વંશજોની હાટુ નક્કી થાય એટલે ખાલી જેઓ શાસ્ત્ર પાળે છે તેઓની હાટુ જ નય, પણ જેઓ ઈબ્રાહિમના વિશ્વાસના છે, તેઓની હાટુ હોતન થાય;


એમ જ ઈબ્રાહિમના બધાય વંશજો પરમેશ્વરનાં દીકરા નથી કેવાતા કેમ કે, પરમેશ્વરે ઈબ્રાહિમને કીધું ખાલી ઈસહાકનાં બાળકો તારા વંશનાં ગણાહે.


અને પરમેશ્વરની મહિમા અને મોટાય હાટુ ઈ ન્યાયીપણાની રીતે આપડા જીવનનો વ્યવહાર કરો જે ઈસુ મસીહ દ્વારા થાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ