5 દરેક નીસાણ પુરાહે, દરેક ડુંઘરા અને ટેકરાં નીસા કરાહે, અને વાકા-સુકા છે ઈ સીધા અને ખાડા ટેકરા વાળા મારગને હરખા કરાહે.
ઈ વિશ્વાસી જે ગરીબ છે એને રાજી થાવુ જોયી કેમ કે, પરમેશ્વરે એને માન આપ્યુ છે.