38 અનોશ શેથનો, શેથ આદમનો, અને આદમ પરમેશ્વરનો દીકરો હતો.
લામેખ મથુંશેલાનો, મથુંશેલા હનોખનો, હનોખ યારેદનો, યારેદ મહાલલેલનો, મહાલલેલ કાઈનાનનો, કાઈનાન અનોશનો,
પછી ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થયો, અને યર્દન નદીથી પાછો આવ્યો; અને આત્માના દોરાવ્યા પરમાણે વગડામાં રયો;
શાસ્ત્રમાં પણ લખ્યું છે કે, “પેલો માણસ, એટલે કે, આદમ, જીવતો પ્રાણી બન્યો” અને છેલ્લો આદમ મસીહ છે, જે જીવન આપવાવાળો આત્મા છે.
પેલો માણસ પૃથ્વીથી એટલે કે ધૂળનો હતો. મસીહ, જો કે, બીજો માણસ છે, જે સ્વર્ગમાંથી આવ્યો છે.