37 લામેખ મથુંશેલાનો, મથુંશેલા હનોખનો, હનોખ યારેદનો, યારેદ મહાલલેલનો, મહાલલેલ કાઈનાનનો, કાઈનાન અનોશનો,
શેલા કાઈનાનનો, કાઈનાન અર્ફક્ષદનો, અર્ફક્ષદ શેમનો, શેમ નૂહનો, નૂહ લામેખનો,
અનોશ શેથનો, શેથ આદમનો, અને આદમ પરમેશ્વરનો દીકરો હતો.