35 નાહોર સરુગનો સરુગ રયુનો, રયુ પેલેગનો, પેલેગ એબરનો, એબર શેલાનો,
યહુદા યાકુબનો, યાકુબ ઈસહાકનો, ઈસહાક ઈબ્રાહિમનો, ઈબ્રાહિમ તેરાહનો, તેરાહ નાહોરનો,
શેલા કાઈનાનનો, કાઈનાન અર્ફક્ષદનો, અર્ફક્ષદ શેમનો, શેમ નૂહનો, નૂહ લામેખનો,