Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 3:34 - કોલી નવો કરાર

34 યહુદા યાકુબનો, યાકુબ ઈસહાકનો, ઈસહાક ઈબ્રાહિમનો, ઈબ્રાહિમ તેરાહનો, તેરાહ નાહોરનો,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 3:34
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈબ્રાહિમનો દીકરો ઈસહાક, ઈસહાકનો દીકરો, યાકુબ યાકુબનો દીકરો યહુદા, અને એના ભાઈઓ,


નાહશોન અમીનાદાબનો, અમીનાદાબ અરનીનો, અરની હેસ્રોનનો, હેસ્રોન પેરેસનો, પેરેસ યહુદાનો,


નાહોર સરુગનો સરુગ રયુનો, રયુ પેલેગનો, પેલેગ એબરનો, એબર શેલાનો,


પરમેશ્વરે ઈબ્રાહિમની હારે વાયદો કરયો કે, ઈ એના ઘરના બધાય લોકોને વાયદાના રૂપમાં સુન્‍નત કરાય છે, એના પછી જઈ ઈસહાકનો જનમ થયો, તઈ આઠમા દિવસે એની સુન્‍નત કરી, અને ઈસહાકે પોતાના દીકરા યાકુબની સુન્‍નત કરી, અને યાકુબે પોતાના બાર દીકરાઓની સુન્‍નત કરી. જે આપડા બાપદાદા હતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ