33 નાહશોન અમીનાદાબનો, અમીનાદાબ અરનીનો, અરની હેસ્રોનનો, હેસ્રોન પેરેસનો, પેરેસ યહુદાનો,
દાઉદ યિશાઈનો, યિશાઈ ઓબેદનો, ઓબેદ બોઆઝનો, બોઆઝ સાલ્મોનનો, સાલ્મોન નાહશોનનો,
યહુદા યાકુબનો, યાકુબ ઈસહાકનો, ઈસહાક ઈબ્રાહિમનો, ઈબ્રાહિમ તેરાહનો, તેરાહ નાહોરનો,