32 દાઉદ યિશાઈનો, યિશાઈ ઓબેદનો, ઓબેદ બોઆઝનો, બોઆઝ સાલ્મોનનો, સાલ્મોન નાહશોનનો,
ઈસુ મસીહના વડવાઓની પેઢીની યાદી જે ઈબ્રાહિમ અને દાઉદ રાજાની પેઢીનો હતો.
એલ્યાકીમ મલેયાનો, મલેયા મીન્નાનો, મીન્ના મત્તાથાનો, મત્તાથા નાથાનનો, નાથાન દાઉદનો,
નાહશોન અમીનાદાબનો, અમીનાદાબ અરનીનો, અરની હેસ્રોનનો, હેસ્રોન પેરેસનો, પેરેસ યહુદાનો,