28 એઝ્રા માલ્ખીનો, માલ્ખી અદ્દીનો, અદ્દી કોસમનો, કોસમ અલ્માદામનો, અલ્માદામ એરનો,
યોદા યોહાનનો, યોહાન રેસાનો, રેસા ઝરુબ્બાબેલનો, ઝરુબ્બાબેલ શાલ્તીએલનો, શાલ્તીએલ નેરીનો નેરી એઝ્રાનો,
એર યેશુંનો, યેશું એલીએઝેરનો, એલીએઝેર યોરીમનો, યોરીમ મત્થાતનો, મત્થાત લેવીનો,