27 યોદા યોહાનનો, યોહાન રેસાનો, રેસા ઝરુબ્બાબેલનો, ઝરુબ્બાબેલ શાલ્તીએલનો, શાલ્તીએલ નેરીનો નેરી એઝ્રાનો,
બાબિલોન દેશના બંદીવાસમાં ગયા પછી યખોન્યાનો દીકરો શાલ્તીએલ, અને શાલ્તીએલનો દીકરો ઝરુબ્બાબેલ,
નગઈ માહથનો, માહથ માંતીત્થાનો, માંતીત્થા સીમનોઈનો, સીમનોઈ યોસેખનો, યોસેખ યોદાનો,
એઝ્રા માલ્ખીનો, માલ્ખી અદ્દીનો, અદ્દી કોસમનો, કોસમ અલ્માદામનો, અલ્માદામ એરનો,