20 ઈ હાટુ હેરોદે યોહાનને જેલખાનામાં નખાવીને બધાયથી ભુંડુ કામ કરયુ.
જઈ એણે હાંભળ્યું કે, યોહાનને જેલખાનામાં નાખી દીધો, તઈ ઈસુ ગાલીલ જિલ્લામાં વયો ગયો.
યોહાનને જેલખાનામાં કેદ થયા પેલા આ બન્યું હતું.
કેમ કે, તેઓએ તારા લોકો અને આગમભાખીયાઓને મારી નાખ્યા, અને તેઓનું લોહી વહેડાવયુ, ઈ હાટુ હવે તુ એને લોહી પીવા આપે છે, આ એની હાટુ હાસુ વળતર છે.”