Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 3:2 - કોલી નવો કરાર

2 અને જઈ આન્નાસ અને કાયાફા મહાયાજકો હતાં, ઈ વખતે ઝખાર્યાના દીકરા યોહાનની પાહે વગડામાં પરમેશ્વરનું વચન આવ્યુ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 3:2
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ યોહાન જળદીક્ષા દેનારના ચેલાઓ ન્યાંથી જાતા રયા, તઈ ઈસુ યોહાન સબંધી લોકોને કેવા લાગ્યો કે, તમે વગડામાં શું જોવા નિકળ્યા હતા? શું પવનથી હાલતા ધોકળને?


તઈ મુખ્ય યાજકો અને યહુદી લોકોના વડીલો કાયાફાસ નામે પ્રમુખ યાજકના ઘરના ફળીયામાં ભેગા થયાં.


જેમ યશાયા આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, પરમેશ્વરે એના દીકરા મસીહને કીધુ કે, “જો હું તારી આગળ મારા સંદેશાવાહકને મોકલું છું, ઈ તારી હાટુ લોકોને તૈયાર કરશે.”


વખત હારે ઝખાર્યા અને એલીસાબેતનો બાળક મોટો થયો અને આત્મિક રીતે મજબુત થયો. પછી ઈ ઉજ્જડ પરદેશમા રયો, ન્યા રેતી વખતે પરમેશ્વરનાં ઈઝરાયલ દેશનાં લોકોમા પરસાર કરવા મંડો.


યોહાને કીધું કે, જેમ યશાયા આગમભાખીયાએ લખ્યું છે કે, “વગડામાં પોકારનારની વાણી હું છું,” જેમ લોકોએ એક મુખ્ય અધિકારી હાટુ મારગ તૈયાર કરે છે; એમ તમે પરભુનો આવકાર કરવા હાટુ પોતાની જાતને તૈયાર કરો.


તઈ આન્નાસે ઈસુને બાંધેલો, કાયાફા પ્રમુખ યાજકની પાહે મોકલી દીધો.


ઈ પ્રમુખ યાજક આન્નાસને મળ્યાં કાયાફા, યોહાન, એલેકઝાંડર અને બીજા જે પ્રમુખ યાજકના પરિવારના સબંધી ઈ હોતન ન્યા હતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ