Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 3:14 - કોલી નવો કરાર

14 સિપાયોએ પણ યોહાનને પુછું કે, “અમારે શું કરવુ જોયી?” એણે તેઓને કીધું કે, “કોયને હેરાન નો કરો, એમ જ કોયની ઉપર ખોટો આરોપ નો મુકો, તમારી કમાણીમાં સંતોષ રાખો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 3:14
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુ કપરનાહૂમ ગામમાં આવ્યો, તઈ એક હો સિપાયો ઉપર એક રોમી જમાદારે એની પાહે આવીને કાલા-વાલા કરયા કે, ઈ એની મદદ કરે.


જાખ્ખીએ ખાતી વખતે ઉભા થયને ઈસુને કીધુ કે, “હે પરભુ હું મારી સંપતિનો અડધો ભાગ ગરીબોને આપય, અને જો મે કોય માણસને છેતરીને એનું પડાવી લીધું હશે, તો એને હું સ્યાર ગણું પાસુ આપય!”


લોકોએ યોહાનને પુછયું કે, “તો અમારે શું કરવુ જોયી?”


યોહાને તેઓને કીધું કે, “તમારી હાટુ સરકારે જેટલો વેરો નક્કી કરો હોય, એના કરતાં વધારે વેરો લોકો પાહેથી નો લેતા.”


જઈ ઈ સ્વર્ગદુત જેણે એની હારે વાત કરી હતી ઈ વયો ગયો, તો એના બે ચાકરો જે એની પાહે સદાય હાજર રેતા હતાં, અને એક સિપાય જે પરમેશ્વરની ભગતી કરનારો અને ખાસ ચાકર હતો તેઓને બોલાવ્યા.


જેથી તમે કપટી અને આડી પ્રજા વસે પરમેશ્વરનાં પવિત્ર સંતાનની જેમ નિરદોષ અને ભોળા થયને જીવો. જેઓની વસે જીવનનું વચન પરગટ કરીને જગતમાં જ્યોતની જેમ સમકો.


હું આ ઈ હાટુ નથી કય રયો કે, તમને કોય વાતોની કમી છે કેમ કે, મે દરેક પરિસ્થિતિ જે મારાં ઉપર થાય છે એમા મે સંતોષી રેવાનું શીખી લીધું છે.


આ રીતે ગવઢી બાયુ વરતન કરે, જે બધીય વાતુમાં પરમેશ્વરને માન આપે, બીજાની ભૂલો કાઢનારી નય, અને દારૂડીયુ નય પણ ઈ બીજાને હારી વાતુ શીખડાવનારી હોય.


પછી મે સ્વર્ગ ઉપરથી આ મારો શબ્દ આવતો હાંભળ્યો, હવે આપડો પરમેશ્વર પોતાના લોકોનો બસાવ કરે, હવે ઈ પોતાના સામર્થ્યનો ઉપયોગ કરશે અને રાજાની જેમ રાજ્ય કરશે, હવે એના મસીહ જગત ઉપર પોતાના અધિકારનો દાવો કરશે કેમ કે, હવે શેતાન આપડા પરમેશ્વરની હાજરીમા ઉભો રહેલો આપડા સાથી વિશ્વાસી લોકો ઉપર દિવસ રાત આરોપ નય લગાડે. એને સ્વર્ગથી બારે ફેકી દેવામાં આવ્યો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ