Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 24:9 - કોલી નવો કરાર

9 અને બાયુ કબર પાહેથી આવીને અગ્યાર ચેલાઓને, અને બધાય લોકોને ઈ બધીય વાત કીધી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 24:9
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

મરિયમે જયને ઈસુના ગમાડેલા ચેલાઓને ખબર આપી. જઈ તેઓને ઈ મળી ગયો, તેઓ એની મોતની વિષે દુખી થયને રોતા હતા.


હવે બાયુએ જે આ વાત ગમાડેલા ચેલાઓને કીધી હતી ઈ મરિયમ જે મગદલા શહેરની હતી, યોહાન, યાકુબની માં મરિયમ અને તેઓની હારે બીજી બાયુ હતી.


બાયુને જે ઈસુએ કીધું હતું ઈ યાદ રાખ્યું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ