Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 24:5 - કોલી નવો કરાર

5 તેઓએ બીયને જમીન હુધી પોતાના માથા નમાવ્યાં, તઈ તેઓએ ઈ બાયુને કીધું કે, “મરેલામાં જીવતાને કેમ ગોતો છો?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 24:5
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ઈ વચનો હાંભળીને ઈ ઘણીય ગભરાયને વિસાર કરવા લાગી કે, આ કય રીતની સલામ છે?


ઈ બાયુ આમ થાવા વિષે હમજી હકી નય, અને ઘુસવણમાં પડી ગયુ તઈ બે માણસ ઉજળા લુગડા પેરેલા દેખાણા, અને તેઓની હામે ઉભેલા જોયા.


ઈ આયા નથી, પણ મરણમાંથી ઉઠયો છે, યાદ કરો કે ઈ ગાલીલમાં હતો તઈ તેઓએ તમને શું કીધું હતું?


તોય પરમેશ્વરે એને મોત પછી પાછો જીવતો કરી દીધો. એને એણે મોતની તાકાતથી છુટ્ટો કરયો, કેમ કે, તેઓ ઈસુને મોતની હાટુ પોતાના કાબુમાં રાખી હકતા નથી.


અને આયા તો મુખ્ય યાજક દસમો ભાગ લેય છે છતા તેઓ બધાય મરનારા જ છે, પણ ઈ વખતમાં જે મેલ્ખીસેદેકે દસમો ભાગ લીધો, એના વિષે શાસ્ત્રમાં લખેલુ છે, કે ઈ હજી હુધી જીવતા છે.


હું જીવતો છું, ભલે હું એકવાર મરી ગયો હતો અને ખરેખર હું સદાય હાટુ જીવતો છું! મારી પાહે મોત ઉપર સત્તા છે અને હું અધોલોકનું નિયંત્રણ કરું છું


આ સંદેશાને સ્મર્ના શહેરની મંડળીના જુથના સ્વર્ગદુતને લખ, “હું તમને આ વાતુ કય રયો છું હું પેલો છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હું જ છેલ્લો છું, જે બધીય વસ્તુઓનો અંત કરય. હું ઈ જ છું; જે મરી ગ્યોતો અને ફરીથી જીવતો થય ગયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ