43 ઈસુએ ઈ લયને તેઓની હામે ખાધું.
તેઓએ એને સેકેલી માછલીનો ટુકડો આપ્યો.
બધાય લોકોને નય પણ એને સાક્ષીઓને જે પરમેશ્વરે પેલાથી પસંદ કરેલા હતાં કા તો આપડે, અને એણે મરણમાંથી પાછો જીવતા થયેલાની હારે ખાધું પીધું.