Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 24:42 - કોલી નવો કરાર

42 તેઓએ એને સેકેલી માછલીનો ટુકડો આપ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 24:42
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈસુએ દીકરીના માં-બાપને કડક સેતવણી આપીને કીધુ કે, આ ખબરને કોયને જણાવશો નય કે, મે આ દીકરીને મરેલામાંથી જીવતી કરી. અને કીધુ કે આને કાક ખાવાનું આપો.


જઈ હરખથી તેઓને વિશ્વાસ નોતો થયો કે, ઈસુ જીવતો હતો, અને નવાય પામતા હતાં, તઈ એણે તેઓને પુછયું કે, “શું તમારી પાહે ખાવાનું કાય પડયું છે?”


ઈસુએ ઈ લયને તેઓની હામે ખાધું.


ઈસુએ રોટલી લયને ચેલાઓને દીધી, અને એમ જ માછલી પણ દીધી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ