Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 24:40 - કોલી નવો કરાર

40 ઈસુએ તેઓને આમ કીધા પછી એણે તેઓને પોતાના હાથ અને પગોના ઘા બતાવ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 24:40
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

મારા હાથ-પગને જોવો, હું ઈ જ છું; મને અડીને જોવો કેમ કે, ભૂતને માસ અને હાડકા નથી હોતા જેવું તમે મારામાં જોવ છો.”


જઈ હરખથી તેઓને વિશ્વાસ નોતો થયો કે, ઈસુ જીવતો હતો, અને નવાય પામતા હતાં, તઈ એણે તેઓને પુછયું કે, “શું તમારી પાહે ખાવાનું કાય પડયું છે?”


એમ કયને એને પોતાના હાથ અને પગોના ઘા અને પડખુ બતાવ્યું. અને ચેલાઓ પરભુને જોયને હરખ પામ્યા.


તઈ ઈસુએ થોમાને કીધું કે, “તારી આંગળી મારા હાથના છેદમાં નાખને જોય અને તારો હાથ મારી છાતીના પડખામા નાખીને અને શંકા કરવાનું બંધ કર અને વિશ્વાસ કરીલે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ