Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 24:4 - કોલી નવો કરાર

4 ઈ બાયુ આમ થાવા વિષે હમજી હકી નય, અને ઘુસવણમાં પડી ગયુ તઈ બે માણસ ઉજળા લુગડા પેરેલા દેખાણા, અને તેઓની હામે ઉભેલા જોયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 24:4
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ ઈ બાયુ કબર પાહે પુગી અને અંદર ગયુ, તો તેઓએ જોયું કે, એક જુવાન માણસ ઉજળા લુગડા પેરેલા એની જમણી બાજુ બેઠો હતો અને તેઓ બીય ગયુ


તઈ અસાનક પરભુનો એક સ્વર્ગદુત તેઓની પાહે આવીને ઉભો રયો, અને પરભુનો મહિમામય અંજવાળું તેઓની આજુ-બાજુ સમકયું, અને તેઓ ઘણાય બીય ગયા.


તેઓએ બીયને જમીન હુધી પોતાના માથા નમાવ્યાં, તઈ તેઓએ ઈ બાયુને કીધું કે, “મરેલામાં જીવતાને કેમ ગોતો છો?”


ઈ જાતા હતા તઈ તેઓ આભની હામુ એક ધારુ જોતા હતાં, તઈ અસાનક બે માણસો સમકતા લુગડા પેરેલા તેઓની પાહે ઉભા રય ગયા.


તઈ અસાનક પરભુનો એક સ્વર્ગદુત પિતરની પાહે આવીને ઉભો રય ગયો અને જેલખાનાની ઓયડીમાં અંજવાળું થયુ, અને એણે એના પાહોડા ઉપર હાથ મારીને એને જગાડીને કીધું કે, “જલદી ઉઠ!” અને એના હાથમાં બાંધેલી બેડીયું ખુલીને નીસે પડી ગય.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ