37 પણ તેઓ ગભરાયા અને બીય ગયા, અને તેઓને એમ લાગ્યું કે, અમે ભૂતને જોયી છયી.
પણ રૂપીયાવાળા માણસે કીધું કે, “ના ઈબ્રાહિમ બાપ! જો કોય મરણ પામેલામાંથી તેઓની પાહે જાય, તો તેઓ પાપનો પસ્તાવો કરશે.”
પણ ઈસુએ તેઓએ કીધું કે, “તમે શું કામ બીવો છો? અને તમે મનમા શંકા શું કામ કરો છો?
તેઓએ એને કીધું કે, “તુ ગાંડી છે.” પણ એણે પુરા વિશ્વાસથી કીધું કે, “પિતર જ છે.” તઈ તેઓએ કીધું કે, “એનો સ્વર્ગદુત હશે.”