35 પછી તેઓએ મારગમાં જે થયુ અને રોટલી તોડતા તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યો ઈ વિષે વાતો પણ કરી.
અને તેઓ ગમાડેલા ચેલાઓ શિક્ષણ મેળવવામાં અને પરભુ ભોજનમાં અને પ્રાર્થના કરવામા લાગેલા રયા.
અને ઈ ગોતવાનો પ્રયત્ન કરો કે, શું પરભુને રાજી કરે છે.