31 તઈ તેઓની આખું ખુલી ગય, અને ઈસુ તેઓની નજરથી અસાનક વયો ગયો.
જઈ ઈ જગ્યાના લોકોએ એને ઓળખ્યો, તઈ તેઓએ સ્યારેય કોર આજુ-બાજુની જગ્યાએ માણસોને કયને મોકલ્યા અને તેઓ બધાય માંદાઓને એની પાહે લાવ્યા.
પણ પરમેશ્વરે એને ઓળખવા દીધા નય.
પણ ઈસુ તેઓની વચમાંથી નીકળીને હાલ્યો ગયો.
તઈ તેઓએ ઈસુને મારવા હાટુ પાણો હાથમાં લીધો, પણ ઈ હતાઈને મંદિરથી નીકળી ગયો.