24 તઈ અમારી હારેના સમૂહમાંથી, થોડાક લોકો કબર પાહે ગયા, અને જેમ બાયુએ કીધું હતું કે, એવુ જ જોયું; પણ ઈસુને જોયો નય.”
તઈ હેરોદ રાજાએ ઈ જનમેલા બાળકની ઉમર જાણવા હાટુ બુદ્ધિશાળી માણસો જેવો તારાઓ વિષે જાણનારાઓને ખાનગીમાં બોલાવા અને તેઓને પૂછું કે, તારો ક્યાં વખત પેલા દેખાણો.
તઈ પિતર ઉભો થયને કબરે ધોડીને પુગ્યા, અને નમીને અંદર જોયુ, તો એમા ખાલી મખમલનું ખાપણ પડેલુ જોયું, અને જે થયુ હતું, ઈ જોયને એને નવાય લાગતા, ઈ પોતાના ઘરે પાછો વયો ગયો.
અને તેઓએ ન્યા એના લાશને જોય નય, એટલે આવીને કીધું કે, તેઓએ સ્વર્ગદુતોના દર્શન જોયા, અને તેઓએ કીધું કે, ઈસુ જીવતો છે.
ઈસુએ તેઓને કીધું કે, “ઓ મુરખાઓ! તમે જે આગમભાખીયાઓએ મસીહ વિષે લખ્યું છે ઈ વિષે વિશ્વાસ કરવામા બોવ ધીમા છો.