Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 24:21 - કોલી નવો કરાર

21 પણ અમને આશા હતી કે, ઈ ઈઝરાયલ દેશના લોકોને તારણ આપશે, અને આ બધીય વાતો કરતાં આ બધો બનાવ બન્યો, આ એનો આજ ત્રીજો દિવસ થયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 24:21
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈઝરાયલ દેશનો પરમેશ્વર પ્રભુની સ્તુતિમાન થાઓ કેમ કે, ઈ પોતાના લોકોનો તારણ કરવા હાટુ આવ્યો છે.


અને ઈ જ વખતે ઈ આવીને પરમેશ્વરની સ્તુતિ કરવા લાગી, અને ઈ બધાયને જે યરુશાલેમ શહેરના લોકો તારણની વાટ જોતા હતાં, ઈ બાળકના વિષે ઈ વાતો કરવા લાગી.


પછી જઈ ગમાડેલા ચેલાઓ બીજીવાર ઈસુને મળ્યા, તો એને પૂછયું હે પરભુ શું તુ આ વખતમાં ઈઝરાયલ દેશના લોકોને રોમી સરકારથી આઝાદ કરીને પોતે રાજ્ય કરય.


જેવી રીતેથી ઈ કાલે મિસર દેશના રહેવાસી માણસને મારી નાખ્યો અને મિધાન દેશમાં જયને રયો, અને ન્યા એને બે દીકરા થયા.”


અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ