Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 24:16 - કોલી નવો કરાર

16 પણ પરમેશ્વરે એને ઓળખવા દીધા નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 24:16
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ દિવસો પછી, ઈસુ પોતાના બે ચેલાઓને દેખાણો, જઈ તેઓ યરુશાલેમથી આજુ બાજુના નગરોમાં હાલીને પોતાના ઘરે જાતા હતા. પણ તેઓ એને તરત ઓળખી નો હક્યાં કેમ કે, ઈ બીજા રૂપમાં બે ચેલાઓને જોવા મળ્યો હતો.


જઈ આ બાબત વિષે તેઓ અંદરો અંદર વાત સીત અને પૂછ પરછ કરતાં હતાં, તઈ ઈસુ પોતે તેઓની નજીક આવીને, એની હારે હાલતો થયો.


ઈસુએ તેઓને કીધું કે, “તમે હાલતા હાલતા એકબીજાની હારે શું વાતો કરો છો?” તેઓ ઉદાસ થયને ઉભા રયા.


તઈ તેઓની આખું ખુલી ગય, અને ઈસુ તેઓની નજરથી અસાનક વયો ગયો.


આ કયને ઈ પાછી વળી અને ઈસુને ઉભેલો જોયો, પણ એણે એને ઓળખ્યો નય કે ઈ ઈસુ છે.


બીજા દિવસે વેલી હવારમાં ઈસુ કાઠે આવીને ઉભો હતો, પણ ચેલાઓને ઓળખ્યા નય કે આ ઈસુ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ