Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 23:8 - કોલી નવો કરાર

8 હવે હેરોદ ઈસુને જોયને ઘણોય રાજી થયો કેમ કે, ઈ ઘણાય વખતથી જોવા ઈચ્છતો હતો. અને ન્યા એણે કાક સમત્કાર કરતો જોવાની આશા રાખતો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 23:8
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ વખતે ગાલીલ જિલ્લાના હેરોદ રાજાએ ઈસુની વાત સીત હાંભળી.


હવે હેરોદ રાજાએ આ બધીય વાતો હાંભળી: કારણ કે, ઈસુનું નામ ફેલાય ગયુ હતું. કેટલાક લોકો કેતા હતાં કે, “જળદીક્ષા આપનાર યોહાન મોતમાંથી પાછો જીવતો થયો. ઈ હાટુજ એનામા આ બધાય સમત્કાર કામ કરી રયું છે.”


એણે ટોળાને પોતાના ચેલાઓ સહીત પાહે બોલાવીને તેઓને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.”


ઈસુએ તેઓને કીધું કે, “તમે મને હાસુ ક્યો છો કે, વૈદ તુ પોતાને હાજો કર! જે જે કામો ઈ કપરનાહૂમમાં કરેલા ઈ વિષે અમે હાંભળ્યું છે, એવા કામ આયા તારા પોતાના વતનમાં પણ કર.”


“આ પરાક્રમ મને હોતન દે, જેનાથી હું કોયની ઉપર હાથ રાખું અને ઈ પવિત્ર આત્મા પામે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ