Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 23:51 - કોલી નવો કરાર

51 તેઓની યોજના અને એક તેઓના આ કામથી ઈ રાજી હતા નય. ઈ યહુદીઓના શહેરના અરિમથાઈ શહેરનો રેવાસી અને પરમેશ્વરનાં રાજ્યની રાહ જોતો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 23:51
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

હાંજ પડી તઈ અરિમથાઈ શહેરનો એક રૂપીયાવાળો યુસુફ નામે માણસ, કે જે પોતે પણ ઈસુનો ચેલો હતો, ઈ આવ્યો.


જોવ ઈ વખત શિમયોન નામે એક માણસ યરુશાલેમ શહેરમાં હતો, ઈ પરમેશ્વરની ભગતી કરનારો અને ન્યાયી માણસ હતો, અને પવિત્ર આત્મા એની હારે હતો, ક્યારનો આવીને મસીહની આવવાની વાટ જોતો હતો, જેને મોકલનારનો વાયદો પરમેશ્વરે કરયો હતો કે, ઈ આવે અને ઈઝરાયલ દેશના લોકોને દિલાસો આપે.


અને ઈ જ વખતે ઈ આવીને પરમેશ્વરની સ્તુતિ કરવા લાગી, અને ઈ બધાયને જે યરુશાલેમ શહેરના લોકો તારણની વાટ જોતા હતાં, ઈ બાળકના વિષે ઈ વાતો કરવા લાગી.


તઈ એણે ઈસુને કીધું કે, “હે ઈસુ, જઈ તુ એક રાજાની જેમ પાછો આવય, તો મને યાદ કરજે!”


યુસુફે પિલાતની પાહે જયને ઈસુના દેહને લય જાવા હાટુ રજા માંગી જેથી ઈ એને દાટી હકે. પિલાતે એને રજા આપી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ