Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 23:31 - કોલી નવો કરાર

31 જો મારે મરવું પડશે ન્યા હુધી કે, મે કાય ખોટુ નથી કરયુ, પણ ખરેખર ભયાનક વાતો ઈ લોકોની હાટુ થાહે જેઓ મોતને લાયક છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 23:31
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

એનું હુંપડું એના હાથમાં છે, અને ઈ પોતાની ખળીને હારી રીતે સાફ કરી નાખશે, અને ઘઉંને ભેગા કરીને પોતાના ભંડારમાં ભરશે, પણ ભૂસાને હળગતી આગમાં બાળી નાખવામાં આયશે જે ઠરશે નય.”


ઈ વખત લોકો, ડુંઘરાઓને કેશે કે, અમારા ઉપર પડો અને ટેકરીને કેહે કે, તમે અમને ઢાંકી દયો.


ન્યા બીજા બે માણસો હતાં જેઓ ગુનેગાર હતાં તેઓને પણ મારી નાખવા હાટુ તેઓ ઈસુની હારે લય જાતા હતા.


જો કોય મારામાં રેતો નથી ઈ ડાળીની જેમ એને બારે નાખી દેવામાં આવે છે, અને ઈ હુકાય જાય છે પછી લોકો એને ભેગી કરી આગમાં નાખે છે, અને ઈ બળી જાય છે.


પણ બીજા લોકો ઈ જમીન જેવા છે જે કાંટા અને જાળો ઉગાડે છે. આવી જમીન હરાપિત છે અને છેલ્લે એને આગથી બાળવામાં આયશે.


જઈ આ લોકો પરભુના પ્રેમને યાદ કરતાં તમારી હારે પ્રીતિ ભોજનમાં ખાય-પીવે છે, તો ઈ ભયાનક ભેખડોની જેવા હોય છે, જે દરિયાની નીસે હતાયેલી હોય છે, ઈ એવા શરમ વગરના ભરવાડોની જેમ છે, જે પોતાની જ સીંતા કરે છે. ઈ એવા વાદળાઓની જેવા છે. જે જમીન ઉપર વરહા વગર ગાજે છે, ઈ એવા શિયાળાની મોસમના ઝાડની જેવા છે, જે બેય રીતે મરેલા હોય છે કેમ કે, ઈ કોય ફળ નથી આપતા અને મુળીયેથી ઉખડી જાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ