27 અને ઘણાય બધાય લોકોનો મોટો ટોળો એની વાહે હાલ્યો: અને બોવ બધીય બાયુ પણ હતી, જે ઈસુની હાટુ છાતી કુટી કુટીને વિલાપ કરતી હતી.
અમે તમારી આગળ ખુશીના ગીતોની વાંહળી વગાડી, પણ તમે નાચ્યા નય, અમે હોગ કરયો, પણ તમે રોયા નય,
ન્યા ઘણીય બાયુ હતી, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલ જિલ્લાથી એની પાછળ આવી હતી, તેઓ આઘેથી જોયા કરતી હતી.
કેટલીક બાયુ પણ આધેથી જોતી હતી. બાયુંના આ જૂથમાં મરિયમ પણ હતી જે મગદલા નામના શહેરથી હતી, અને શાલોમી અને મરિયમ જે નાનો યાકુબ અને યોસેની માં હતી.
પણ ઈસુએ ફરીને એને કીધું કે, “યરુશાલેમની દીકરીઓ મારી હાટુ રોવોમાં; પણ જે કાય તમારી અને તમારા બાળકો હાટુ થાવાનુ છે એની હાટુ રોવો.
જે બાયુ ગાલીલ જિલ્લાથી, ઈસુની હારે આવી ઈ યુસુફ પાછળ ગય, તેઓએ કબર જોયી તેઓએ જ્યાં ઈસુનો દેહ મુકવામાં આવ્યો હતો, ઈ હોતન જોયું.
અને કેટલીક બાયુ જેને ખરાબ આત્માના મંદવાડમાંથી હાજી કરી હતી, એટલે મગદલાની મરિયમ જેનામાંથી હાત મેલી આત્મા નીકળી હતી,
એની હાટુ બધાય રોતા અને વિલાપ કરતાં હતાં, પણ ઈસુએ તેઓને કીધુ કે, “રોવોમાં, કેમ કે ઈ મરી નથી પણ હુતી છે.”
હું તમને હાસે હાસુ કવ છું કે, તમે રોહો અને દુખી થાહો, પણ જગતના લોકો આનંદ કરશે, તમને દુખ થાહે, પણ તમારુ ઘણુય દુખ આનંદમાં બદલાય જાહે.