17 હવે પિલાતને પાસ્ખાના તેવારના દિવસોમાં યહુદી લોકો હાટુ કોય એક કેદીને છોડી દેવો પડતો હતો.
હવે રાજ્યપાલનો એવો રીવાજ હતો કે, ઈ તેવારમાં લોકો હાટુ એક કેદીને જેને તેઓ ઈચ્છતા હતાં, એને ઈ છોડી દેતો હતો.
હવે દરેક તેવાર વખતે, પિલાત સદાય કોય એક કેદીને જેને તેઓ ઈચ્છતા હતાં, તેઓની હાટુ એક કેદીને છોડી દેતો હતો.
જેથી હું એને કોયડા મરાવીને પછી છોડી દવ છું”
તઈ બધાય માણસોએ રાડ પાડી કે, “એને મારી નાખો! અને અમારી હાટુ બારાબાસને છોડી દયો.”
પણ પાસ્ખા તેવાર વખતે તમારા બંદીવાનને મારે છોડી દેવો જોયી એવો તમારા રીવાજોમાં એક રીવાજ હતો, “શું તમે ઈચ્છો છો કે, હું તમારી હાટુ યહુદીઓના રાજાને છોડી દવ?”