12 ઈ દિવસથી હેરોદ અને પિલાત એકબીજા મિત્રો બની ગયા, અને એની પેલા તેઓ એકબીજાના દુશમન હતા.
અને ફરોશી ટોળાના લોકોએ અને સદુકી ટોળાના લોકો ઈસુની પાહે આવીને પારખવા હાટુ એણે કીધુ કે, “અમને સ્વર્ગની સમત્કારી નિશાની દેખાડ.”
અને પછી એને તેઓએ બાંધ્યો અને પછી રોમી રાજ્યપાલ પિલાતના હાથમાં હોપ્યો.
હા, હેરોદ રાજા અને પોંતિયસ પિલાત હોતન આ નગરમાં બિનયહુદીઓ અને ઈઝરાયલ દેશની હારે ભળીને તારા પવિત્ર ચાકર ઈસુની વિરુધમાં, જેને તે મસીહ રુપે અભિષેક કરયો હતો, હકીકતમાં ભેગા થય ગયા હતા.