Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 23:11 - કોલી નવો કરાર

11 પછી હેરોદ અને એના સિપાયોએ ઈસુની ઠેકડી કરી. અને તેઓએ એને રાજાની જેમ મોઘા લુગડા પેરાવ્યા પછી હેરોદે એને પિલાતની પાહે પાછો મોકલ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 23:11
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ વખતે ગાલીલ જિલ્લાના હેરોદ રાજાએ ઈસુની વાત સીત હાંભળી.


કેમ કે, હેરોદ રાજાના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની લીધે, યોહાનને પકડયો હતો, અને એને બાંધીને જેલખાનામાં નાખ્યો હતો.


પણ જઈ હેરોદનો જનમનો દિવસ આવ્યો, તઈ હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને તેઓને અને હેરોદને રાજી કરયા.


ઈસુએ તેઓને જવાબ દિધો કે, “આ હાસુ છે કે, પરમેશ્વરે એલિયાને મોકલવાનો વાયદો કરેલો હતો કે, ઈ બધુય ઠીક કરવા હાટુ પેલા જ આવી જાય, પણ એલિયા પેલા જ આવી ગયો છે,” અને અમારા આગેવાનોએ એની હારે બોવ ખરાબ વ્યવહાર કરયો. જેવું તેઓ કરવા માગતા હતાં, આવું બોવ વખત પેલાથી આગમભાખીયાઓએ કીધું હતું કે, “તેઓ કરશે. પણ માણસનો દીકરો, મારા વિષે શાસ્ત્રમા બોવ બધુય લખેલુ છે, શાસ્ત્રમા કેય છે કે, હું ખુબજ દુખ સહન કરય અને લોકો મને અપનાયશે નય.”


અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો ન્યા ઉભા હતાં, તેઓ ઈસુની ઉપર આરોપ લગાડતા હતા.


તઈ ઈસુને કાંટાના મુગટ અને જાંબલી લુગડા પેરાવીને બારે આવ્યા, અને પિલાતે લોકોને કીધું કે, “આ માણસને જોવો.”


વિસારો કે, જો કોય એક માણસ આંગળીમાં હોનાની વીંટી અને હારા લુગડા પેરેલો તમારી મંડળીની બેઠકમાં આવે, અને બીજો ગરીબ પણ મેલા-ઘેલા લુગડા પેરીને આવે.


અને તમે મોઘા લુગડા પેરેલા માણસને માન આપીને કયો, “તુ આયા હારી જગ્યા ઉપર બેહી જા,” અને ઈ ગરીબ ને કયો, “તુ આયા ઉભો રે કા તો હેઠો બેહીજા.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ