Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 22:9 - કોલી નવો કરાર

9 તેઓએ ઈસુને પુછયું કે, “તમે અમને ક્યા મોકલવા માગો છો કે, પાસ્ખા તેવાર હાટુ અમે ખાવાનું તયાર કરી જેથી આપડે એને ખાય હકી?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 22:9
3 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ પછી ઈસુ દાખલામાં યહુદીઓના આગેવાનોને કેવા મડયો કે, એક માણસે પોતાના ખેતરમાં દ્રાક્ષાવાડી રોપીને એની આજુ-બાજુ વાડ કરીને દ્રાક્ષારસ પીસીને ભેગો કરવા હાટુ કુંડ બનાવ્યો, અને એણે સ્યારેય બાજુ જનાવરથી વાડીને બસાવવા હાટુ કોટ બાંધ્યો. પછી એણે વાડીને કેટલાક ખેડુતોને ભાગ્યું આપી દીધુ અને બીજા દેશમાં લાંબી યાત્રામાં વયો ગયો.


ઈસુએ તેઓને કીધું કે, હાંભળો, તમેને શહેરમાં આવતાં જ એક માણસને પાણીની ગાગર ઉપાડીને જાતો જોવા મળશે, એની વાહે જાવ.


અને ઈસુએ પિતર અને યોહાનને કીધું કે, “જાવ આપડી હાટુ પાસ્ખા તેવારનું ખાવાનું તયાર કરો.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ