71 તેઓએ કીધું કે, “હવે આપણને બીજા સાક્ષીઓની જરૂર નથી, આપડે એના મોઢે હાંભળ્યુ છે.”
તેઓ બધાએ કીધું કે, “તો શું તુ પરમેશ્વરનો દીકરો છે?” ઈસુએ તેઓને કીધું કે, “તમે પોતે જ કયો છો કે ઈ હું છું”
પછી આખી ન્યાય સભાના લોકો ઉભા થયને ઈસુને પિલાતની પાહે લય ગયા.