68 અને હું તમને સવાલ કરય, તો તમે લોકો જવાબ નય આપો.
“શું તુ મસીહ છે, તો ઈ અમને કય દે!” અને ઈસુએ તેઓને કીધું કે, “જો હું તમને કય દવ, તો તમે મારી ઉપર વિશ્વાસ કરવાના નથી.
પણ હવે પછી માણસનો દીકરો પરાક્રમી પરમેશ્વરની જમણી બાજુ બેહશે.”