64 અને પછી તેઓએ એની આંખુ ઉપર પાટો બાંધીને લાફો મારીને એને પુછયું કે, “જો તુ આગમભાખનાર હોય તો અમને બતાવે કે, તને કોણે મારયો!”
“હે મસીહ, જો તુ આગમભાખનાર હોય તો અમને બતાવ કે, તને કોણે મારો!”
તઈ કોય તો એની માથે થૂંકવા, અને કોય એનુ મોઢું ઢાંકીને અને એને ઢીકા મારવા, અને આ કેતા એની ઠેકડી કરીને કીધુ કે, “જો તુ આગમભાખનાર હોય તો અમને બતાવે કે, તને કોણે મારયો!”