6 તો યહુદાએ સંમતી કરીને લોકોનું ટોળું ભેગુ થાય એની પેલા ઈસુને તેઓના હાથમાં હોપી દેવાની તક ગોતવા લાગ્યો.
પણ તેઓએ કીધુ કે, “તેવારના વખતે નય, નકર ક્યાક એવું નો થાય કે, લોકોમાં બબાલ થાય.”
પણ તેઓ કેતા હતાં કે, “આપડે પાસ્ખા તેવારને દિવસે એને પકડવો નો જોયી અને એને નો મારવો જોયી જેનાથી લોકોમા હુલ્લડ થાય.”
જેથી તેઓ બોવ રાજી થયા, અને યહુદાને રૂપીયા આપવાનું વચન આપ્યું.
પછી પાસ્ખા તેવારના ભોજન હાટુ ઘેટાનું બલિદાન સડાવવું જરૂરી હતું.