46 અને ઈસુએ તેઓને કીધું કે, “તમે કેમ હુતા છો? ઉભા થાવો અને પ્રાર્થના કરો જેથી તમે પરીક્ષણમાં નો પડો.”
ઈસુ ઈ જગ્યાએ આવ્યો, તઈ એણે તેઓને કીધું કે, “પ્રાર્થના કરો કે, તમે પરીક્ષણમાં નો પડો.”
જઈ ઈસુ પ્રાર્થના પુરી કરીને ઉભો થયો, તઈ પોતાના ચેલાઓની પાહે આવ્યો, અને દુખી થયને એના ચેલાઓને હુતા જોયા.