Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 22:4 - કોલી નવો કરાર

4 એણે મુખ્ય યાજકો અને મંદિરના સિપાયોના અધિકારીઓની પાહે જયને કીધુ કે, હું ઈસુને પકડાવામાં તમારી મદદ કરય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 22:4
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ યહુદા ઈશ્કારિયોત જે બાર ચેલાઓમાંથી એક હતો, એણે મુખ્ય યાજકોની પાહે જયને કીધુ કે,


જેથી તેઓ બોવ રાજી થયા, અને યહુદાને રૂપીયા આપવાનું વચન આપ્યું.


તઈ મુખ્ય યાજકો વડીલો અને યહુદી મંદિરના સરદારોને જેઓ એને પકડવા આવ્યા હતાં, તેઓને ઈસુએ કીધું કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો?


જઈ પિતર અને યોહાન લોકોમા ઈ કય રયા હતાં કે, તો યાજકો અને મંદિરના સોકીદારોનો વડવો અને સદુકી ટોળાના લોકો સડીને આવ્યા.


જઈ અમે મંદિરના મુખ્ય યાજકોને આ વાત હંભળાવી; તો ઈ સીંતામાં પડી ગયા કે, હવે શું થાહે.


તઈ સોકીદારોના અધિકારી સોકીદારની હારે મંદિરમાં ગયા, અને એને પાસા સભાની અંદર લીયાવ્યા, પણ બળજબરીનો કરી, કેમ કે ઈ બીતા હતાં કે, ક્યાક લોકો એને પાણા મારીને મારી નો નાખે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ