Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 22:34 - કોલી નવો કરાર

34 પણ ઈસુએ કીધુ કે, “હે પિતર હું તને કવ છું, કે આજે કુકડો બોલ્યા પેલા તુ મને ઓળખાતો નથી. એમ કયને તું ત્રણ વાર મારો નકાર કરય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 22:34
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ એને કીધુ કે, “હું હાસુ કવ છું કે, આજે રાતે કુકડો બોલ્યા પેલા તું ત્રણ વાર મારો નકાર કરય.”


તઈ ઈ હરાપ દેવા અને હમ ખાવા મંડ્યો કે, “હું ઈ માણસને ઓળખતો નથી.” ઈ બોલતો હતો અને તરત જ કુકડો બોલ્યો.


ઈસુએ પિતરને કીધુ કે, “હું તને હાસુ કવ છું કે, આજે રાતે જ કુકડો બે વાર બોલ્યા પેલાથી, તું ત્રણ વાર બોલય કે તું મને ઓળખતો નથી.”


પિતરે ઈસુને કીધુ કે, “પરભુ હું તારી હારે જેલખાનામાં જાવા હાટુ તયાર છું, અને તારી હારે મરવા પણ હું ઈચ્છું છું”


પછી ઈસુએ ચેલાઓને પુછયું કે, “જઈ મે તમને બારે ગામડાઓમાં મોકલ્યા, અને તમે કાય રૂપીયા, ભોજન કા જોડા વગરના ગયા તો શું તમને ન્યા કાય જરૂર પડી જે તમને નો મળી હક્યું?” તેઓએ જવાબ દીધો કે “કાય પણ નય!”


પછી ઈસુએ ફરીને પિતરની હામે જોયું, અને પિતરને ઈસુની કીધેલી વાત યાદ આવી કે, “આજે હવારે કુકડો બોલ્યો અગાવ તુ મારો ત્રણ વાર નકાર કરય.”


ઈસુએ જવાબ દીધો કે, “તું મારી હાટુ પોતાનો જીવ દેય? હું તમને હાસે હાસુ કવ છું કે, કુકડો બોલે ઈ પેલા તુ ત્રણ વાર મારો નકાર કરય.”


પિતરે પાછો નકાર કરયો અને તરત જ કુકડો બોલ્યો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ